એક જ દિવસમાં એર ઇન્ડિયા ડ્રીમલાઇનરની 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ

એક જ દિવસમાં એર ઇન્ડિયા ડ્રીમલાઇનરની 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ

એક જ દિવસમાં એર ઇન્ડિયા ડ્રીમલાઇનરની 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ

Blog Article

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને પગલે બોઇંગના ડ્રીમલાઇનર વિમાન અંગે વધતી જતી ચિંતા વચ્ચે એર ઇન્ડિયા ડ્રીમલાઇનરની 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટને મંગળવાર, 17 જૂને રદ કરાઈ હતી. તેમાં અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ સુધીની એક ફ્લાઇટનો પણ સમાવેશ થતો હતો.

 

Report this page